|
|
|
|
| |
|
| ગૃહ વિભાગનૉ ટૂંકો ઈતિહાસ |
 |
| ગૃહ વિભાગ, સચિવાલયના
વિભાગોમાં મહત્વનો
વિભાગ છે. આ વિભાગનો
મુખ્ય હેતુ સમગ્ર
રાજયમાં કાયદો
અને વ્યવસ્થાની
અસરકારક જાળવણી
અને રાજયની પ્રજાને
આંતરિક સલામતી
બક્ષવાનો છે. |
 |
|
મુંબઈ રાજયમાંથી
તા.1/5/1960થી ગુજરાત
એક સ્વતંત્ર રાજય
તરીકે અસ્તિત્વમાં
આવતાં સૌ પ્રથમ
ગૃહ, માહિતી પ્રસારણ
અને નાગરિક પુરવઠા
વિભાગ નામનો એક
અલગ વિભાગ અસ્તિત્વમાં
આવ્યો. |
|
1986માં ગૃહ વિભાગમાંથી
વાહન વ્યવહાર પ્રભાગની
કામગીરી બંદરો
અને મત્સ્યાદ્યોગ
વિભાગને તબદીલ
કરવામાં આવી. |
|
1990માં બંદરો અને
મત્સ્યોદ્યોગ
વિભાગમાંથી વાહન
વ્યવહાર પ્રભાગની
કામગીરી ગૃહ વિભાગને
તબદીલ કરવામાં
આવી. |
|
1996ના વર્ષમાં
સામાન્ય વહીવટ
વિભાગમાંથી સચિવાલય
પ્રવેશ નિયંત્રણ
અને પાસપોર્ટની
કામગીરી ગૃહ વિભાગને
તબદીલ કરવામાં
આવી. |
|
ઓગસ્ટ-1997માં
રમતગમત, યુવા સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓના
વિભાગમાંથી નશાબંધી
અને આબકારી વિભાગની
કામગીરી ગૃહ વિભાગને
તબદીલ કરવામાં
આવી. |
|
વધુ |
|
|
|
|