ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

પ્રકીર્ણ

7/16/2025 7:34:14 AM

પ્રકીર્ણ

 

રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ-ર૦૦પ હેઠળ જે વ્યક્તિ માહિતી મેળવવા માંગતી હોય તેણે નિયત નમૂનાઓમાં /અથવા સાદી અરજી કરવાની રહેશે.

આ કાયદા હેઠળ પ્રતિબંધિત હોય તે સિવાયની માહિતીનું નિરીક્ષણ કરવા માટે/નકલ મેળવવા માટે નિયત કરેલ ફી ભરવાની રહેશે. પરંતુ BPL કાર્ડ ધરાવતા અરજદારે અરજીની ફી ભરવાની રહેતી નથી. આ માટે અરજદારે BPL કાર્ડનો પુરાવો રજૂ કરવાનો રહેશે.