Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

વિભાગના નિયંત્રણ હેઠળ રાખવામાં આવતા દસ્‍તાવેજો
Rating :  Star Star Star Star Star   

 

 

વિભાગના નિયંત્રણ હેઠળ રાખવામાં આવતા દસ્તાવેજો

શાખાનું નામ

નિભાવવામાં આવતું રેકર્ડ

ગૃહ વિભાગના કર્મચારી/અધિકારીઓના મહેકમને લગતી બાબતો અંગેની ફાઇલ્સ.

ગૃહ વિભાગના ક્ષેત્રીય કર્મચારી / અધિકારીઓની તપાસને લગતી બાબતો અંગેની ફાઇલ્સ.

જેલને લગતી કામગીરી જેવી કે મહેકમ, બજેટ, પ્લાનીંગ અને જેલ સુધારણાને લગતી ફાઇલ્સ.

વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર, ભરૂચ, સુરત શહેર, સુરત ગ્રામ્ય, વલસાડ, પંચમહાલ, દાહોદ,નવસારી, નર્મદા, મહિસાગર, છોટા ઉદેપુર, તાપી અને ડાંગ-આહવા તથા પશ્ચિમ રેલવે અમદાવાદ અને વડોદરા  વિસ્તારમાં લોકોની વ્યકિત-વ્યકિત સામેની અને પોલીસ સામેની ફરિયાદો, મહિલા વિરૂધ્ધના ગુનાઓ અંગેની ફરિયાદો અંગેની ફાઇલ્સ.

અમદાવાદ રૂરલ, અમદાવાદ શહેર,સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ખેડા આણંદ અને અરવલ્લી જિલ્લાની વ્યકિત-વ્યકિત સામેની અને પોલીસ સામેની ફરિયાદો અંગેની ફાઇલ્સ તથા તેમાંથી ઉદભવતા કોર્ટ કેસ અંગેની ફાઇલ્સ જિલ્લા પોલીસ કમ્પ્લેઇન ઓથોરીટી અને સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન ઓથોરીટી, સેકસ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસનું અમલીકરણ, કોટપા – ૨૦૦૩ની બાબતો.

રાજકોટ શહેર , રાજકોટ ગ્રામ્ય, કચ્છ-ભૂજ (પચ્છિમ), કચ્છ- ગાંધીધામ (પૂર્વ) સુરેન્દ્રનગર, ભાવનગર, બનાસકાંઠા,અમરેલી, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીરસોમનાથ, બોટાદ, મોરબી અને પાટણ વગરે જિલ્લાની વ્યકિત-વ્યકિત સામેની ફરિયાદો તથા પોલીસ સામેની ફરિયાદો અંગેની ફાઇલ્સ તથા તેમાંથી ઉદભવતા કોર્ટ કેસ અંગેની ફાઇલ્સ.

· વર્ગ-૧ના પોલીસ અધિકારીશ્રીઓના પેન્શનને લગતી,હથિયાર, દારૂગોળો, વિગેરેને લગતી મોબાઈલ્સ,પોલીસ ટેલીફોન ખરીદીને લગતી ક્ષેત્રિય અધિકારી / કર્મચારીઓની વાહનપેશગી / મકાન પેશગીને લગતી કામગીરી,
· પોલીસ કલ્યાણને લગતી કામગીરી અંગેની ફાઇલ્સ.

પી

વિભાગની સંકલનને લગતી કામગીરી અંગેની ફાઇલ્સ.

હોમગાર્ડઝ, સૈનિક કલ્યાણ, નાગરિક સંરક્ષણ, જિ.આર.ડી.ને લગતી કામગીરી અંગેની ફાઇલ્સ.

ફ.1

 • પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોની આવાસવૃઘ્ધિ વધારવા બાબત,
 • ભારતીય નાગરિકતા મેળવવા બાબત,
 • તેઓની વીઝા ઈન્કવાયરી બાબત,
 • પાકિસ્તાન બાંગ્લાદેશ ધૂષણખોરોના ડીપોટેર્શન બાબત,
 • પાકિસ્તાન માછીમારોના રીપેટ્રીએશન તથા તેને લગતી આનુસંગીક કામગીરીને લગતી ફાઇલ્સ.

ફ.2

 • પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાયના વિદેશી નાગરિકોને વીઝા વધારો
 • મલ્ટીપલ એન્ટ્રીવીઝા સવલત
 • રીર્ટન વીઝા સવલત
 • ભારત છોડવાની મંજુરી આપવા બાબત.
 • વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા અંગેની ફાઇલ્સ.

 • આઈ.પી.એસ. અધિકારીઓની સેવાને લગતી બાબતો
 • નાયબ પોલીસ અધિકારીશ્રીઓની સેવાને લગતી બાબતો,
 • તેના સંબંધમાં કોર્ટ કેસને લગતી બાબતો અંગેની ફાઇલ્સ.

સી.આર.સેલ

 • આઈપીએસ સહિત રાજયપત્રિત પોલીસ અધિકારીઓના ખાનગી અહેવાલની કામગીરીને લગતી ફાઈલ્સ

બી.એમ.

 • કેન્દ્ર સરકાર પુરસ્કૃત સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ સહાયતા ફાળવણી નિયંત્રણને લગતી બાબતો અંગેની ફાઇલ્સ.

 • શસ્ત્ર અધિનિયમ-1959
 • શસ્ત્ર નિયમો-1962
 • ધી બોમ્બે લોટરીઝ(કન્ટ્રોલ એન્ડ ટ્રેકસ) એસ. પ્રાઈન્કોમ્પીટીશન (ટેકસ) એકટ-1958
 • પેટ્રોલિયમ એકટ-1934
 • પેટ્રોલિયમ રૂલ્સ – 2002 ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ રૂલ્સ-2002) કોપી રાઈટ એકટ
 • ધી બોમ્બે પ્રિવેન્શન ઓફ ગેમ્બલીંગ એકટ-1987
 • મેન્યુવર્સ એન્ડ ફિલ્ડ ફાયરીંગ અને સીવર્ડ આટીર્બીયરી પ્રેકટીસ ધારો
 • ધી પ્રાઈઝ ચીટ એન્ડ મની સર્કુયુલેશન સ્કીંગ (બાનીંગ) એકટ-1878
 • ઢોર અપપ્રવેશ અધિનિયમ-1971
 • બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ-1929 દહેજ પ્રતિબંધક અધિનિયમ-૧૯૬ર
 • જાહેર સ્થળોએ તમાકુ નિષેધ, ધુમ્રપાન, ગુટખા સેવન પર પ્રતિબંધ અંગેની ફાઇલ્સ.

ગૃહ વિભાગનું સમગ્ર રાજયનું અંદાજપત્ર, વાર્ષિક-વિકાસ કાર્યક્રમ :- અંદાજ સમિતિને લગતી કામગીરી (ગૃહ વિભાગ પુરતી) હિસાબોનું મેળવણું તથા એ.જી. સાથેની હિસાબોને લગતી અને સદરો પ્રમાણે અનુદાનની ફાળવણી, અંદાજપત્રના આનુસંગિક પ્રકાશનોની કામગીરી અંગેની ફાઇલ્સ.

પોલીસ હાઉસીંગને લગતી કામગીરી, જાહેર હિસાબ સમિતિ, જાહેર સાહસો માટેની સમિતિ, હોમગાર્ડઝ, બોર્ડર-વિંગ અને રેલ્વેઝના નાણાની ભારત સરકાર પાસેથી રીમેમ્બર્સમેન્ટ અંગેની કામગીરી અને ઓડીટ પારા અંગેની કામગીરી અંગેની ફાઇલ્સ.

 • પોલીસ દળનું આધુનિકરણ (એફ.એસ.એલ. અને એ.સી.બી. સહિત) અને તેનું સંકલન,
 • નવાં પોલીસ સ્ટેશન અને આઉટ પોસ્ટ સહિત પ્રાદેશિક ફેરફાર અંગેની કામગીરી (જમીન-મકાન સિવાય) મોટર ટ્રાન્સપોર્ટ સંકશન અંગેની કામગીરી,
 • અકસ્માત વળતરના દાવા (પોલીસ વાહનો પુરતા) ટ્રાફિક અને તેને લગતી અકસ્માત (હાઈવે અકસ્માત સહિત) ની તમામ આનુસંગિક બાબતો,
 • પોલીસ કોમ્પ્યુટર સેન્ટર, પોલીસ રીફોમ્સ, પોલીસ એવોર્ડસ અને વાર્ષિક વહીવટી અહેવાલ અંગેની ફાઇલ્સ.

વિ-૩

હદપારી અપીલ (મુંબઈ પોલીસ એકટ-1951 અન્વયે કલમ-60 અન્વયેની કામગીરી

ઈ.1

 • નશાબંધી અને આબકારી ખાતાની એકસાઈઝને લગતાં / મહેકમને લગતી કામગીરી,
 • રાજયપત્રિત અધિકારીઓની મહેકમને લગતી કામગીરી,
 • નશાબંધી પ્રચાર, વિભાગના અને ખાતાના વડાના એકશન પ્લાન
 • લઠ્ઠા કમિશન,
 • ફોલોઅપ-એકશન બોમ્બે ઓપીયમ રૂલ્સ,
 • બોમ્બે ગાંજા ભાંગ રૂલ્સ-1954,
 • બોમ્બે નીરા રૂલ્સ-1951,
 • નશાબંધી અમલીકરણને લગતી સમિતિઓ,
 • મુંબઈ વિદેશી દારૂ નિયમ 1053 અને તેને લગતી બાબતો,
 • મુંબઈ નશાબંધી ધારા 1949 હેઠળની બાબતો,
 • સ્પીરટને લગતી બાબતો,
 • મોલાસીસને લગતી બાબતો,
 • અખાદ્યગોળ, અફિણ, કોશ ડોડાને લગતી કામગીરી,
 • નારકોટીકસ રૂલ્સ ગુજરાત પોપી કેપ્સ્યુલ્સ રૂલ્સ-1963 અંગેની કામગીરી અંગેની ફાઇલ્સ.

 • પોલીસ સંવર્ગ વર્ગ-૩ ના મહેકમની તમામ બાબતો,
 • એસ.આર.પી. મહેકમને લગતી તમામ બાબતો,
 • રહેમરાહે કેસોની ચકાસણી/પૂર્તતા,
 • પોલીસ સંવર્ગ વર્ગ-3 ના કોર્ટ કેસો તથા ડિમડેઈટના કેસો અંગેની ફાઇલ્સ.

સી-૧

 • વાયરલેસ પોલીસ વર્ગ-૩ અને એસ.આર.પી.એફ બિનરાજ્યપત્રિત કર્મચારીઓની કામગીરીને લગતી ફાઈલ્સ

 • ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીના મહેકમ અંગેની સધળી કામગીરી અંગેની ફાઇલ્સ.
 • પોલીસ ખાતાની સીવીલીયન સ્ટાફનાં મહેકમને લગતી સધળી કામગીરી (રહેમરાહેની નિમણુક સિવાય)
 • પોલીસ (સિવિલીયન) તંત્રના મહેકમ તથા એને આનુષાંગિક બાબતો
 • પોલીસ ખાતાના અધિકારીઓ/કર્મચારીઓને તાલીમમાં મોકલવા અંગેની કામગીરી અંગેની ફાઇલ્સ.

અ-૧

 • મહિલા અને બાળકોને લગતા ગુનાઓ, કાયદાઓ અંગેની કામગીરી તથા નિર્ભયા ફંડની  કામગીરીને લગતી ફાઈલ્સ

વિ-5

 • ડિપ્લોમેન્ટ ઓફ એસ.આર.પી., સી.આર.પી.એફ. અને લશ્કરી દળો, આતંકવાદ અને તેને લગતીબાબતો જેમ કે પોટા અધિનિયમ-2002 અને અનલોકલ એકટીવીટી એકટ-2004 અન્વયેની કામગીરી
 • બોર્ડર સિક્યુરિટી (બોર્ડર મેનેજમેન્ટ સિવાયની બાબતો)
 • ઓફિશિયલ સિકેટ એકટ હેઠળની બાબતો અનેકોસ્ટલ સિકયુરીટીને લગતી કામગીરીની ફાઇલ્સ.

વિ-2

 • ક્રિમિનલ પ્રોસીજર કોર્ડની કલમ-196 હેઠળ પ્રોસીકયુશનની મંજુરી આપવા અંગે,
 • મુંબઈ પશુ સંરક્ષણ ધારો-1954,
 • પશુ ક્રુરતા નિવારણ ધારો-1960,
 • પશુ -પક્ષી બલી (પ્રતિબંધ) અધિનિયમ -1972 એકસપ્લોઝીવ એકટ વીથ એકસપ્લોઝીવ સબસ્ટન્સ એકટ-1908 અને તે અન્વયેના રૂલ્સ -1983 અંગેની ફાઇલ્સ.

વિ-4

 • સાઈબર ક્રાઈમને લગતી ફાઈલ્સને લગતી ફાઈલ્સ

 • લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરીને લગતી તમામ બાબતો જેવી કે તેનો વાર્ષિક અહેવાલ, મહેકમ સંબંધિત બાબતો
 • જાહેર જનતા તરફથી રાજય સરકારના સેવકો વિરૂદ્ધ અપ્રમાણિકતા, લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર સંબંધી મળતી ફરિયાદો/રજૂઆતો,
 • સનથમ કમિટીનો અહેવાલ
 • લાંચ રૂશ્વત વિરોધી કચેરીના ઈન્સ્પેક્શન સંબંધી તમામ બાબતો
 • ગુજરાત તકેદારી આયોગને લગતી તમામ કામગીરી અંગેની ફાઇલ્સ.

વિ-1

 • કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી
 • મહાનુભાવોની સલામતી
 • મંદિરો અને જાહેર સ્‍થળોની સલામતી
 • જૂથ અથડામણ
 • તપાસ પંચોની રચના
 • સચિવાલય સલામતી અને એરપોર્ટ સિક્યુરિટી

માનવ અધિકાર શાખા

 • કસ્‍ટોડીયન ડેથ,
 • માનવ અધિકાર પંચને લગતી કામગીરીને લગતી ફાઈલ્સ

આઈ.ટી. શાખા

 • આઇ.ટી. રિલેટેડ કામગીરીની ફાઈલ્સ

રોકડ

 • વિભાગના નાણાંકીય ચુકવણી કરવા અંગેની કામગીરી અંગેની ફાઈલ્સ
 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૨૦ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ