Top
ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય
Reading Problem?
હું શોધું છું

હોમ  |

કર્મચારી/અધિકારીઓના પગાર ભથ્થાની વિગતો
Rating :  Star Star Star Star Star   

કર્મચારી/અધિકારીઓના ૫ગાર ભથ્થાની વિગતો

 

કર્મચારી / અધિકારીઓના પગાર ભથ્થાની વિગતો

ગૃહ વિભાગ હેઠળના દરેક અધિકારીઓ/કર્મચારીઓને મળતા માસિક વળતરની વિગતો આ સાથેના પત્રકમાં દર્શાવી છે.

આ ઉપરાંત સરકારી અધિકારીઓ/ કર્મચારીઓને મળવાપાત્ર થતાં અન્ય નાણાંકીય લાભોની વિગતો નીચે પમાણે છે :

(૧) મુસાફરી ભથ્થું :
સરકારી કામે કરવાની થતી મુસાફરી બાબતે નીચે પ્રમાણે મુસાફરી ભથ્થું મળવાપાત્ર થાય છે.

 

પગાર

ધોરણ (ગ્રેડ પે)

પ્રવાસના

સ્થળનું વર્ગીકરણ

અ૧

બ૧

રૂ.૭૬૦૦ અને તેથી વધું

રૂ.૫૨૦

રૂ૪૨૦

રૂ.૩૭૦

રૂ.૨૭૦

રૂ. ૪૨૦૦ થી ૭૬૦૦

રૂ.૪૬૦

રૂ.૩૭૦

રૂ.૩૦૦

રૂ.૨૪૦

રૂ.૨૮૦૦ થી ૪૨૦૦

રૂ.૪૦૦

રૂ.૩૨૦

રૂ.૨૬૦

રૂ.૨૧૦

રૂ.૧૮૦૦ થી ૨૮૦૦

રૂ.૩૪૦

રૂ.૨૭૦

રૂ.૨૨૦

રૂ.૧૮૦

રૂ. ૧૮૦૦ થી નીચે

રૂ.૨૧૦

રૂ.૧૭૦

રૂ.૧૪૦

રૂ.૧૧૦

 

પ્રવાસના સ્થળનું વર્ગીકરણ :

અ.૧ - મુંબઈ, દીલ્હી, બેંગલોર, ચેન્નાઈ, કોલકત્તા

અ - અમદાવાદ, હૈદ્રાબાદ, કાનપુર, પુના

બ૧ - સુરત, પટના, નાગપુર, જયપુર, કોઈમ્બતુર, લખનૌ, વડોદરા

- ઉપર્યુકત સિવાયના અન્ય સ્થળો.

જયારે સરકારી કર્મચારી પ્રવાસ દરમિયાન કોઈ હોટલ અથવા સરકારી વિશ્રામગૃહ સિવાયના કોઈપણ સ્થળે રોકાણ કરે તો નીચે પમાણે દૈનિક ભથ્થું મળવાપાત્ર થાય છે.

 

 

 

 

 પગાર

ધોરણ (ગ્રેડ પે)

અ૧

બ૧

રૂ.૭૬૦૦ અને તેથી વધું

રૂ.૧૩૦૦

૧૦૫૦

૮૫૦

૬૭૦

રૂ. ૪૨૦૦ થી ૭૬૦૦

રૂ.૧૦૧૦

૮૧૦

૬૬૦

૪૫૦

રૂ.૨૮૦૦ થી ૪૨૦૦

રૂ.૭૬૦

૬૧૦

૫૦૦

૪૦૦

રૂ.૧૮૦૦ થી ૨૮૦૦

રૂ.૪૯૦

૩૯૦

૩૨૦

૨૬૦

રૂ. ૧૮૦૦ થી નીચે

રૂ.૨૫૦

૨૦૦

૧૭૦

૧૩૦

 

 

 

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી
નાગરિકત્વ
વિદેશીઓનો વિભાગ
ઠરાવો,પરિપત્રો અને કમિશન અહેવાલ
આઈ. પી. એસ. અધિકારીઓનું સીવીલ લિસ્ટ ૨૦૧૯ Download PDF file
ગુજરાત રાજ્ય પોલીસ સેવા વર્ગ ૧ના નોન કેડર એસ.પી.એસ. અધિકારીઓ તેમજ બિન હથિયારી અને હથિયારી નાયબ અધિક્ષકોની તા.૦૧-૦૧-૨૦૨૦ ના રોજની સ્થિતિ દર્શાવતી યાદી Download PDF file
 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વહીવટી માળખું જુઓ